Friday, 29 June 2007

આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની...

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;

આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર.

No comments: